અમદાવાદમાં માત્ર 7 દિવસમાં કોરોના વાઈરસ સામે લડી શકાય તેવું ઇમ્યુનિટી બૂસ્ટર લૉન્ચ કરાયું - કોરોનાવાઈરસ
અમદાવાદમાં કોવિડ-19 સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા ખાનગી ડૉકટર દ્વારા રિસર્ચ કરીને ઇમ્યુનિટી બૂસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું છે. જાણીએ શું છે ઇમ્યુનિટી બૂસ્ટર...
Ahmedabad
અમદાવાદઃ કોવિડ-19 સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા ખાનગી ડૉકટર દ્વારા રિસર્ચ કરીને ઇમ્યુનિટી બૂસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું છે. જેમાં ગુણવત્તાયુક્ત સામગ્રી અને વિવિધ પોષક તત્વો રહેલા છે. જેનાથી વ્યક્તિનું શારીરિક અને માનસિક આરોગ્ય તંદુરસ્ત રહે છે.