ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ ફેશન ક્ષેત્રમાં મિસ, મિસિસ અને મિસ્ટર ઇન્ડિયા કોમ્પીટીશનનું ઓડીશન યોજાયું - મિસ્ટર ઇન્ડિયા

અમદાવાદઃ ગુજરાતના યુવાઓ કે જે ફેશન ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તેના માટે અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે મિસ & મિસ્ટર ઇન્ડિયા પેરલ ક્વીન કોમ્પીટીશનનું ઓડીશન યોજાયું હતું.

અમદાવાદ ફેશન ક્ષેત્રમાં મિસ,મિસિસ અને મિસ્ટર ઇન્ડિયા કોમ્પીટીશનનું ઓડીશન યોજાયું

By

Published : Aug 13, 2019, 5:48 PM IST

ફેશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા હોય તેના માટે એક ઓડીશન યોજાયું હતુંં. જેમાં આ કોમ્પીટીશનના આયોજક તપન વ્યાસે જણાવ્યું હતું કે ટેલેન્ટ અને ગ્લેમર ક્ષેત્રમાં કારકિર્દી માટેની આ એક ઉત્તમ તક છે. જેમાં, મિસ્ટર, મિસ અને મીસીસ તેમ ત્રણ કેટેગરી થઈને ૫૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો અને આ તમામ લોકોને કારકિર્દી બનવવા માટે એક સારું પ્લેટફોમ મળ્યું છે. જેનું ફાઈનલ રાઉન્ડ થાઈલેન્ડમાં યોજાશે.

અમદાવાદ ફેશન ક્ષેત્રમાં મિસ,મિસિસ અને મિસ્ટર ઇન્ડિયા કોમ્પીટીશનનું ઓડીશન યોજાયું

ABOUT THE AUTHOR

...view details