- પીએમના ડ્રીમ પ્રોજેકટમાં ભ્રષ્ટાચાર
- બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર
- 2 મામલતદાર સહિત 3 ઝડપાયાં
- જમીન સંપાદનનું વળતર આપવા 3 લાખની લાંચ માગી
અમદાવાદ: બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર, 2 મામલતદાર સહિત 3 ઝડપાયાં - બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનું કૌભાંડ સામે આવ્યું છે. જે મામલે ACBએ 2 મામલતદાર સહિત 3વ્યક્તિની લાંચ લેવા મામલે ધરપકડ કરી છે.
અમદાવાદ: બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર, 2 મામલતદાર સહિત 3 ઝડપાયાં
અમદાવાદઃ ખેડામાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વળતર પેટે ચૂકવવામા આવતી રકમ મામલે ભ્રષ્ટાચારનું કૌંભાંડ સામે આવ્યુ છે. જે મામલે ACBએ ખેડામાં કાર્યવાહી કરી 2 મામલતદાર સહિત 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.. આરોપીઓએ ભોગ બનનાર પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ માગી હતી અને લાંચ લેતાં ACB એ ઝડપી પાડયાં હતાં.