ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Blast Case Judgement: આ 38 આરોપીઓને થઈ ફાંસીની સજા, જુઓ - અમદાવાદ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ

અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Blast Case Judgment) સ્પેશિયલ કોર્ટે 49માંથી 38 આરોપીને ફાંસી (Ahmedabad blast case accused sentenced to death) અને 11 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

Ahmedabad Blast Case Judgement: આ 38 આરોપીઓને થઈ ફાંસીની સજા, જુઓ
Ahmedabad Blast Case Judgement: આ 38 આરોપીઓને થઈ ફાંસીની સજા, જુઓ

By

Published : Feb 18, 2022, 2:51 PM IST

અમદાવાદઃ વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad 2008 serial bomb blast case) આખરે 14 વર્ષે ચૂકાદો (Ahmedabad Blast Case Judgment) આવ્યો છે. કોર્ટે આજે 49 આરોપીઓને સજા ફટકારી છે. કોર્ટે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે કયા આરોપીઓને ફાંસીની સજા થઈ છે જુઓ.

આ 38 આરોપીઓને થઈ ફાંસીની સજા
આ 38 આરોપીઓને થઈ ફાંસીની સજા

આ આરોપીને ફાંસીની સજાઃ

  1. જાહીદ કુતબુદ્દીન શેખ
  2. ઈમરાન ઈબ્રાહિમ શેખ
  3. ઈકબાલ કાસમ શેખ
  4. સમસુદ્દીન શાહબુદ્દીન શેખ
  5. ગ્યાસુદ્દીન અબ્દુલ હલીમ અન્સારી
  6. મોહમ્મદ આરીફ મોમ્મદ ઈકબાલ કાગઝી
  7. મંહમદ ઉસ્માન મહંમદ અનીસ અગરબત્તીવાલા
  8. યુનુસ મહમંદ મન્સુરી
  9. કમરુદ્દીન ચાંદ મહંમદ નાગોરી
  10. આમીલ પરવાઝ કાઝી સૈફુદ્દીન શેખ
  11. સીબલી ઉર્ફે સાબિત અબ્દુલ કરીમ મુસ્લિમ
  12. સફદર હુસૈન ઉર્ફે હુસૈનભાઈ ઉર્ફે ઈકબાલ જહરુલ હુસૈન નાગોરી
  13. હાફીઝ હુસૈન ઉર્ફે અદનાન તાજુદ્દીન મુલ્લા
  14. મોહમ્મદ સાજિદ ઉર્ફે સલીમ ઉર્ફે સજ્જાદ ઉર્ફે સાદ ગુલામ ખ્વાજા મન્સુરી
  15. મુફ્તી અબુબશર ઉર્ફે અબ્દુલ રશીદ ઉર્ફે અબદુલ્લા અબુબકર શેખ
  16. અબ્બાસ ઉમર સમેજા
  17. જાવેદ એહમદ સગીર એહમદ શેખ
  18. મહંમદ ઈસ્માઈલ ઉર્ફે અબ્દુલ રાજિક ઉર્ફે મુસફ ઉર્ફે ફુરકાન મહંમદ ઈસાક મન્સુરી
  19. અફઝલ ઉર્ફે અફસર મુતલ્લીબ ઉસ્માની
  20. મહંમદ આરીફ ઉર્ફે આરીફ બદર ઉર્ફે લદન બદરુદ્દીન જુમ્મન શેખ
  21. આસીફ ઉર્ફે હસન બશીરુદ્દીન શેખ
  22. મહંમદ આરીફ નસીમ એહમદ મિરઝા
  23. કયામુદ્દીન ઉર્ફે રિઝવાન ઉર્ફે અશફાક સરફુદ્દીન કાપડિયા
  24. મહંમદ સેફ ઉર્ફે રાહુલ સાદાબ એહમદ ઉર્ફે મિસ્ટર શેખ
  25. જિશાન એહમદ શેખ
  26. ઝીયાઉર રહેમાન તેલી
  27. મહંમદ શકીલ યામીનખાન લુહાર
  28. મહંમદ અકબર ઈસ્માઈલ ચૌધરી
  29. ફઝલે રહેમાન મુસદ્દીકખાન દુર્રાની
  30. એહમદ બાવા અબુબકર બરેલવી
  31. સરફુદ્દીન ઉર્ફે સરકુ ઈ. ટી. સૈનુદ્દીન
  32. સૈફુર રહેમાન ઉર્ફે સૈફુ ઉર્ફે સૈફ અબ્દુલ રહેમાન
  33. સાદુલી ઉર્ફે હારીઝ અબ્દુલ કરીમ
  34. મોહંમદ તનવીર ઉર્ફે તલ્હા મોહંમદ અખ્તર પઠાણ
  35. આમીન ઉર્ફે રાજા ઐયુબ નાઝિર શેખ
  36. મહંમદ મોબીન ઉર્ફે મુબીન ઉર્ફે ઈરફાન અબ્દુલ સફુરખાન
  37. મોહમ્મદ રફીક મસકુર અહેમદ
  38. તૌસીફ ખાન ઉર્ફે અતીક સગીર અહેમદ ખાન પઠાણ

ABOUT THE AUTHOR

...view details