ગુજરાત

gujarat

By

Published : May 11, 2022, 4:55 PM IST

ETV Bharat / city

Ahmedabad AMTS : લાલ દરવાજા ટર્મિનસમાં કેવો હશે હેરિટેજ લૂક જાણો

અમદાવાદ શહેરનું હૃદય ગણાતા લાલ દરવાજાના (Lal Darwaja AMTS Bus Terminal) ઐતિહાસિક AMTS બસના (Ahmedabad AMTS)ટર્મિનલને હેરિટેજ લૂક (Heritage look of AMTS bus terminal ) આપીને નવું તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે નવા બસ ટર્મિનલમાં કઈ કઈ ખાસિયત હશે આવો જાણીએ.

Ahmedabad AMTS : લાલ દરવાજા ટર્મિનસમાં કેવો હશે હેરિટેજ લૂક જાણો
Ahmedabad AMTS : લાલ દરવાજા ટર્મિનસમાં કેવો હશે હેરિટેજ લૂક જાણો

અમદાવાદ : અમદાવાદ ભારતનું પ્રથમ હેરિટેજ શહેર છે. જયારે અમદાવાદ શહેરના હૃદય સમાન લાલ દરવાજાની (Lal Darwaja AMTS Bus Terminal)મુલાકાત માટે ગુજરાતભરમાંથી આવતા હોય છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન(Ahmedabad AMTS) દ્વારા તેને વધુ આકર્ષક બનાવવા માટે લાલ દરવાજા ખાતે આવેલ AMTS ટર્મિનલને હેરિટેજ લૂક (Heritage look of AMTS bus terminal )આપવામાં આવી રહ્યો છે.

નવા બસ ટર્મિનલમાં કઈ કઈ ખાસિયત હશે આવો જાણીએ

લાલ દરવાજાએ AMTS બસનું સેન્ટર છે- AMTSના ચેરમેન વલ્લભભાઈ પટેલ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ (Ahmedabad AMTS)શહેરના દરેક ખૂણામાં જવા લાલ દરવાજા આવવા માટે ATMS બસની સુવિધા મળી રહે છે. આ લાલ દરવાજા ટર્મિનલએ AMTS બસનું સેન્ટર છે.

લાલ દરવાજા ટર્મિનલ 1200 ચો.મીટરનો એરિયા છે- લાલ દરવાજા ટર્મિનલ અમદાવાદ શહેરનું સૌથી મોટું ટર્મિનલ છે.એ અંદાજિત 1200 ચોરસ મીટરનો એરિયા ધરાવે છે. જે આ નવા ટર્મિનસ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેને હેરિટેજ લૂક (Heritage look of AMTS bus terminal )આપવામાં આવશે.

આર્કિયોલોજી વિભાગ દ્વારા મંજૂરી લેવામાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો

આ પણ વાંચોઃ લાલ દરવાજાના AMTS બસ ટર્મિનલને અપાશે Heritage look, 6.5 કરોડના ખર્ચે બસ ટર્મિનલની થશે કાયાપલટ

નવું ટર્મિનલ 6 કરોડના ખર્ચે તૈયાર થશે - લાલ દરવાજા ટર્મિનલ અંદાજિત 6 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં લગભગ 40 ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે. આ 8 ટર્મિનલમાં બે માળ બિલ્ડીંગ આવશે અને આ બિલ્ડિંગના આગળના ભાગને હેરિટેજ લૂક (Heritage look of AMTS bus terminal ) આપવામાં આવશે.

નવા ટર્મિનલમાં અદ્યતન સુવિધા જોવા મળશે - હેરિટેજ લુક (Heritage look of AMTS bus terminal )પ્રમાણે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પણ સાથે સાથે અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad AMTS)દ્વારા પણ તેની સુવિધા પણ અદ્યતન કરવામાં આવી રહી છે. આની સુવિધાની વાત કરવામાં આવે તો સમગ્ર ટર્મિનલમાં RCC રોડ હશે. પીવાના પાણી સુવિધા,બેસવાની સુવિધા,સમગ્ર ટર્મિનલ CCTV કેમેરાથી સજ્જ હશે. સાથે સાથે સોલાર સિસ્ટમ પણ લાગવામાં આવશે. જેથી વીજળીની બચત પણ કરી શકાય.

આ પણ વાંચોઃ A Bridge with a Heritage Look : એલિસ બ્રિજને 15 કરોડના ખર્ચે હેરિટેજ થીમ આધારિત ડેવલપ કરાશે

આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરીના બે વર્ષ લાગ્યા - બસ ટર્મિનલની (Heritage look of AMTS bus terminal ) 200 મીટર નજીક આવેલા હેરિટેજ ઇમારતના કારણે દિલ્હી સ્થિત આર્કિયોલોજી વિભાગ દ્વારા મંજૂરી લેવામાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ટર્મિનલ 2017માં અંદાજિત 5.72 કરોડમાં બનવાનું હતું.

ABOUT THE AUTHOR

...view details