અમદાવાદ:હાર્દિક પટેલે કૉંગ્રેસ છોડ્યા બાદ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં પોતાને મળેલા પદને શોભાના ગાંઠિયા તેમજ રાહુલ ગાંધી ગુજરાતમાં આવે ત્યારે નેતા ચિકન અને સેન્ડવીચમાં વ્યસ્ત હોય તેવા આરોપોના આજે(શુક્રવારે) જવાબ આપ્યાં હતાં. આવો જાણીએ હાર્દિક પટેલના નિવેદન પર જીગ્નેશ મેવાણીએ જડબાતોડ જવાબો(Jignesh Mevani Responses) શું જવાબ આપ્યા છે.
હાર્દિક પટેલના નિવેદન પર જીગ્નેશ મેવાણીનો જવાબ- જીગ્નેશ મેવાણીએ હાર્દિક પટેલ રાજીનામું(Resigned from the Congress party) આપ્યા બાદ જે આરોપ મૂક્યા હતા. તેનો જવાબ(Hardik Patel Versus Jignesh Mevani) આપતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરમાં હાર્દિક પટેલને મોટું પદ(Gujarat Politics) આપવામાં આવ્યું હતું. તેને ચૂંટણી સ્ટાર(Election star of Gujarat) પ્રચાર તરીકે મોકલવામાં આવતો હતો. તે ચૂંટણી પ્રચાર માટે હેલિકોપ્ટર(Election campaign by helicopter) આપવામાં આવતું હતું. આટલું માન સન્માન અન્ય કોઈ યુવા નેતાને નહી મળ્યું હોય, જેટલું હાર્દિકને મળ્યું હતું.
આ પણ વાંચો:હાર્દિક પટેલ વર્સિસ નરેશ પટેલ : રાજકીય અને સામાજિક રીતે આ બેમાંથી કોનું વજન વધારે?