- વધુ 9 વિસ્તાર માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ
- 22 વિસ્તારને માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાંથી કરાયા દૂર
- શહેરમાં હાલ 369 વિસ્તાર માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં છે
અમદાવાદઃ રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં રાજયમાં સૌથી વધારે કોરોના સંક્રમણ ફેલાયેલુ છે. જેને લઇને શહેરના માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં હાલ 369 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ થયેલા છે, ત્યારે આ વિસ્તારમાં કોરોનાનું સક્રમણ સૌથી વધારે ફેલાયેલું છે.
આ પણ વાંચો -નવા 16 વિસ્તારોનો માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો