ગુજરાત

gujarat

ETV Bharat / city

36મી નેશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદ કબડ્ડી મેચની શરૂઆત, પ્રથમ મેન્સ કબડ્ડી મેચમાં ગુજરાતની ટીમ વિજેતા - ટ્રાન્સસ્ટેડિયામાં યોજાશે બધી કબડ્ડીની મેચ

ગુજરાતમાં 29 સપ્ટેમ્બર 2022થી 36મી નેશનલ ગેમ્સ યોજાવાની (36th national games 2022) છે. આ ઉપરાંત PM નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા (Narendra Modi Stadium) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતના 6 શહેરોમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ છે. ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ 2022નો માહોલ જામી રહ્યો છે. અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા ખાતે કબડ્ડી મેચની (Kabaddi match begins at Transstadia in Ahmedabad) શરૂઆત કરવામાં આવી છે.

36મી નેશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદ કબડ્ડી મેચની શરૂઆત, પ્રથમ મેન્સ કબડ્ડી મેચમાં ગુજરાતની ટીમ વિજેતા
36મી નેશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદ કબડ્ડી મેચની શરૂઆત, પ્રથમ મેન્સ કબડ્ડી મેચમાં ગુજરાતની ટીમ વિજેતા

By

Published : Sep 26, 2022, 10:55 PM IST

અમદાવાદગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ 2022નો (36th national games 2022 ) માહોલ જામી રહ્યો છે. અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા ખાતે (Kabaddi match begins at Transstadia in Ahmedabad ) કબડ્ડી મેચની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે મેન્સની ત્રણ મેચ અને વુમનની ત્રણ મેચ રમાઈ હતી. જ્યારે પ્રથમ મેચ ગોવા અને ગુજરાત રાજ્યો વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતની ટીમનો શાનદાર વિજય થયો છે.

ગુજરાતની ટીમે 56 પોઇન્ટ સ્કોર સાથે ગુજરાતે ગોવા સામે જીત મેળવી છે. બ્રેક સુધી ગુજરાતના 24 અને ગોવાના 15 પોઇન્ટ હતા.

રમત દરમિયાન ઉત્તર ચડાવ ગુજરાતની ટીમે 56 પોઇન્ટ સ્કોર સાથે ગુજરાતે ગોવા સામે જીત મેળવી છે. બ્રેક સુધી ગુજરાતના 24 અને ગોવાના 15 પોઇન્ટ હતા. ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું . જ્યારે ગુજરાત ટીમના કેપ્ટન જણાવ્યું હતું કે, દરેક ખેલાડીની મદદથી અમેં જીત મેળવી છે. જ્યારે મેદાનમાં ઉતર્યા ત્યારે નક્કી કર્યું હતું કે, અમારે મેચ જીતવી જ છે. આગળ વધુ મહેનત કરીને ગુજરાતની ટીમને ફાઇનલમાં (Gujarat team in the final) જીતાડવા પ્રયાસ કરીશું. રમત દરમિયાન ઉત્તર ચડાવ આવે પણ ખેલ પર ધ્યાન રાખવું જોઈએ.

રાજ્યોની 6 ટિમો રમીટ્રાન્સસ્ટેડિયામાં બધી કબડ્ડીની મેચ રમાવાની (All Kabaddi matches will be held in Transstadia) છે, ત્યારે આજે મેન્સ અને વુમન એમ બંનેની જુદા જુદા રાજ્યોની 6 ટિમો રમી હતી. ત્યારે પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે અહીં કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

ABOUT THE AUTHOR

...view details