- રાજ્ય સરકારના નવનિયુક્ત 24 પ્રધાનો યોજશે જનઆશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra)
- પ્રધાનો સરકારની યોજનાઓ અને ભાજપે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડશે
- લોકોનો મુડ પારખવાના હેતુથી ભાજપે અપનાવ્યો નવો પ્રયોગ
અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં જ એક ઝાટકે આખી સરકાર અને તમામ પ્રધાનો બદલી કાઢવામાં આવ્યા છે. ત્યારે નવનિયુક્ત 24 પ્રધાનો જનઆશીર્વાદ યાત્રા લઈને પ્રજા સુધી પહોંચશે. આ સાથે જ પ્રધાનો લોકોની વચ્ચે જઈને તેમના આશીર્વાદ મેળવશે.
સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના (Bharatiya Janata Party State President CR Patil) માર્ગદર્શન હેઠળ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel) નેતૃત્વ હેઠળ આ યાત્રા યોજાશે. યાત્રા થકી ભાજપની સરકારની યોજનાઓ અને ભાજપ સરકારે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ જનઆશીર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર અને 7 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી યોજાશે, જેનો સંભવિત કાર્યક્રમ નીચે મુજબ છે:
30-09-2021 ખેડા
01-10-2021 વડોદરા જિલ્લા,
02-10-2021- વડોદરા શહેર (રાવપુરા અને સયાજીગંજ વિધાનસભા)
2) જિતેન્દ્ર વાઘાણી (જિતુભાઈ):
03-10-2021- ભાવનગર પશ્ચિમ
07-10-2021- રાજકોટ જિલ્લો
08-10-2021- રાજકોટ શહેર
3) ઋષિકેશ પટેલ:
03-10-2021- વિસનગર
07-10-2021- ગાંધીનગર જિલ્લો
08-10-2021- અમદાવાદ જિલ્લો
4) પૂર્ણેશ મોદી:
03-10-2021- સુરત પશ્ચિમ
07-10-2021- ભરુચ
08-10-2021- નર્મદા
5) રાઘવજી પટેલ:
03-10-2021- જામનગર ગ્રામ્ય
07-10-2021- દેવભૂમિ દ્વારકા
08-10-2021- જૂનાગઢ શહેર
6) કનુ દેસાઈઃ
07-10-2021- નવસારી
08-10-2021- સુરત શહેર
09-10-2021- પારડી
07) કિરીટસિંહ રાણા:
03-10-2021- લીમડી
07-10-2021- જામનગર જિલ્લો
08-10-2021- જામનગર શહેર
8) નરેશ પટેલ:
30-09-2021- સુરત જિલ્લો
01-10-2021- વલસાડ
02-10-2021- નવસારી
9) પ્રદીપસિંહ પરમાર:
07-10-2021-બનાસકાંઠા
08-10-2021-કચ્છ
10-10-2021-અસારવા
10) અર્જુનસિંહ ચૌહાણ: