ગુજરાત

gujarat

ETV Bharat / city

ફાયર વિભાગમાં 6 ઓફિસર સહિત 11 કોરોના પોઝિટિવ - corona update

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદની ફાયર ઇમરજન્સી સેવાના 6 ફાયર ઓફિસર અને 5 જવાનો પણ કોરોનાનો ભોગ બન્યા છે.

ફાયર વિભાગમાં 6 ઓફિસર સહિત 11 કોરોના પોઝિટિવ
ફાયર વિભાગમાં 6 ઓફિસર સહિત 11 કોરોના પોઝિટિવ

By

Published : Apr 5, 2021, 10:31 PM IST

  • કોરોનાનો કહેર યથાવત
  • ફાયર વિભાગ પણ કોરોનાની ઝપેટમાં
  • 6 ઓફિસર સહિત 11 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

અમદાવાદઃ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે શહેરમાં ફાયર વિભાગના કર્મચારીઓ પણ કરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. શહેરના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સહિત 6 ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી મણિનગર વિસ્તારમાં ફાયર સ્ટેશનના ઓફિસરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ ફાયર કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details