ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India Update શેરબજારમાં આખો દિવસ રહી મંદી - Stock Market India latest news

સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે સેન્સેક્સ 310.71 પોઈન્ટ અને નિફ્ટી 82.50 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે. Stock Market India Update.

Stock Market India Update શેરબજારમાં આખો દિવસ રહી મંદી
Stock Market India Update શેરબજારમાં આખો દિવસ રહી મંદી

By

Published : Aug 25, 2022, 3:36 PM IST

અમદાવાદસપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Stock Market India News Today) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 310.71 પોઈન્ટ (0.53 ટકા)ના ઘટાડા સાથે 58,774.72ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 82.50 પોઈન્ટ (0.47 ટકા) તૂટીને 17,522.45ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ ફરી એક વાર સેન્સેક્સ (Stock Market India latest news) 59,000 અને નિફ્ટી 18,000ની નીચે ગગડી ગયો છે.

આ પણ વાંચોONGCએ ફરીથી KG ગેસ માટે બિડ આમંત્રિત કર્યા

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સશ્રી સિમેન્ટ્સ (Shree Cements) 1.32 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 0.91 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 0.85 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 0.69 ટકા, ગ્રેસિમ (Grasim) 0.67 ટકા.

આ પણ વાંચોEDના ગુજરાત સ્થિત બિઝનેસ ગ્રુપના 36 જગ્યાઓ પર દરોડા

સૌથી વધુ ગગડેલા શેર્સઅદાણી પોર્ટ્સ (Adani Ports) -2.52 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -1.93 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -1.63 ટકા, ઈન્ફોસિસ (Infosys) -1.36 ટકા, સિપ્લા (Cipla) -1.33 ટકા.

ABOUT THE AUTHOR

...view details