ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India રોકાણકારો માટે આજનો દિવસ રહ્યો 'મંગળ', સેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળ્યો - Stock Market India today

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 402.73 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 110.85 પોઈન્ટના વધારા બંધ થયો છે.

Stock Market India રોકાણકારો માટે આજનો દિવસ રહ્યો 'મંગળ', સેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India રોકાણકારો માટે આજનો દિવસ રહ્યો 'મંગળ', સેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Dec 13, 2022, 4:40 PM IST

અમદાવાદ સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં (Stock Market India) તેજી આવતા બજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 402.73 પોઈન્ટ (0.65 ટકા)ના ધારા સાથે 62,533.30ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 110.85 પોઈન્ટ (0.60 ટકા)ની તેજી સાથે 18,608ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ શેરબજારમાં તેજી પરત ફરતા રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

શેરબજારની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઈન્ડસઇન્ડ બેન્ક (IndusInd Bank) 2.34 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 1.75 ટકા, ઈન્ફોસિસ (Infosys) 1.61 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 1.58 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 1.53 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સએપોલો હોસ્પિટલ (Apollo Hospital) -1.34 ટકા, હિન્દલ્કો (Hindalco) -0.83 ટકા, બીપીસીએલ (BPCL) -0.82 ટકા, યુપીએલ (UPL) -0.73 ટકા, નેશલે (Nestle) -0.48 ટકા.

ABOUT THE AUTHOR

...view details