અમદાવાદસપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Stock Market India) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 17.15 પોઈન્ટ (0.03 ટકા)ના ઘટાડા સાથે 60,910.28ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 9.80 પોઈન્ટ (0.05 ટકા)ની મંદી સાથે 18,122.50ના સ્તર પર બંધ થયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સટાઈટન કંપની (Titan Company) 3.02 ટકા, એમ એન્ડ એમ (M&M) 1.57 ટકા, પાવર ગ્રિડ કોર્પ (Power Grid Corp) 1.55 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 1.32 ટકા, યુપીએલ (UPL) 0.92 ટકા.