ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India બીજા જ દિવસે શેરબજારમાં મંદી, સેન્સેક્સ હજી પણ 62000ની નીચે - ભારતીય શેરબજાર આજના સમાચાર

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 103.90 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 35.15 પોઈન્ટના ઘટાડા સાથે ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India બીજા જ દિવસે શેરબજારમાં મંદી, સેન્સેક્સ હજી પણ 62000ની નીચે
Stock Market India બીજા જ દિવસે શેરબજારમાં મંદી, સેન્સેક્સ હજી પણ 62000ની નીચે

By

Published : Dec 20, 2022, 4:41 PM IST

અમદાવાદસપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 103.90 પોઈન્ટ (0.17 ટકા)ના ઘટાડા સાથે 61,702.29ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 35.15 પોઈન્ટ (0.19 ટકા)ના ઘટાડા સાથે 18,385.30ના સ્તર પર બંધ થયો છે.

આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઅદાણી એન્ટરપ્રાઈસીઝ (Adani Enterprise) 2.16 ટકા, ટીસીએસ (TCS) 1.30 ટકા, રિલાયન્સ (Reliance) 0.85 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 0.56 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 0.41 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સએસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) -2.93 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -2.17 ટકા, યુપીએલ (UPL) -2.01 ટકા, તાતા મોટર્સ (Tata Motors) -1.85 ટકા, એચયુએલ (HUL) -1.70 ટકા.

ABOUT THE AUTHOR

...view details