અમદાવાદસપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 147.47 પોઈન્ટ (0.25 ટકા)ના ઘટાડા સાથે 59,958.03ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 37.50 પોઈન્ટ (0.21 ટકા) તૂટીને 17,858.20ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોOriginal Property Documents: શું તમારા મૂળ મિલકતના દસ્તાવેજો ખોવાઈ ગયા? જાણો શું કરવું