ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India દિવસભરની ઉથલપાથલ પછી પણ માર્કેટમાં મંદી, સેન્સેક્સ 241 પોઈન્ટ ગગડ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે દિવસભરની ઉથલપાથલ પછી પણ ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. તો આજે સેન્સેક્સ (Bombay Stock Exchange News) ફરી 61,000ની નીચે પહોંચી ગયો છે. ઉપરાંત માર્કેટમાં કેવો માહોલ રહ્યો જોઈએ.

Stock Market India દિવસભરની ઉથલપાથલ પછી પણ માર્કેટમાં મંદી, સેન્સેક્સ 241 પોઈન્ટ ગગડ્યો
Stock Market India દિવસભરની ઉથલપાથલ પછી પણ માર્કેટમાં મંદી, સેન્સેક્સ 241 પોઈન્ટ ગગડ્યો

By

Published : Dec 22, 2022, 4:02 PM IST

અમદાવાદસપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 241.02 પોઈન્ટ (0.39 ટકા)ના ઘટાડા સાથે 60,826.22ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 71.75 પોઈન્ટ (0.39 ટકા) તૂટીને 18,127.35ના સ્તર પર બંધ થયો છે.

માર્કેટની આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઅલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 0.71 ટકા, સન ફાર્મા (Sun Pharma) 0.84 ટકા, એશિયન પેઇન્ટ્સ (Asian Paints) 0.69 ટકા, ઈન્ફોસિસ (Infosys) 0.62 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 0.60 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સયુપીએલ (UPL) -3.43 ટકા, એમ એન્ડ એમ (M&M) -2.47 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -2.24 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -2.28 ટકા, તાતા મોટર્સ (Tata Motors) -2.09 ટકા.

ABOUT THE AUTHOR

...view details