અમદાવાદસપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 878.88 પોઈન્ટ (1.40 ટકા)ના ઘટાડા સાથે 61,799.03ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 245.40 પોઈન્ટ (1.32 ટકા) તૂટીને 18,414.90ના સ્તર પર બંધ થયો છે.
Stock Market India શેરબજારમાં મંદી, સેન્સેક્સ 878 નિફ્ટી 245 પોઈન્ટ તૂટ્યો - Stock Market India News
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 878.88 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 245.40 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.
Stock Market India શેરબજારમાં મંદી, સેન્સેક્સ 878 નિફ્ટી 245 પોઈન્ટ તૂટ્યો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સબ્રિટેનિયા (Britannia) 1.26 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 0.86 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 0.30 ટકા, એનટીપીસી (NTPC) 0.29 ટકા, સન ફાર્મા (Sun Pharma) 0.19 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સટેક મહિન્દ્રા (Tech Mahindra) -3.98 ટકા, ટાઈટન કંપની (Titan Company) -2.64 ટકા, ઈન્ફોસિસ (Infosys) -2.46 ટકા, એચડીએફસી (HDFC) -2.09 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -1.96 ટકા.