અમદાવાદસપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સેચન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 762.10 પોઈન્ટ (1.24 ટકા)ના ઉછાળા સાથે 62,272.68ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 216.85 પોઈન્ટ (1.19 ટકા)ના વધારા સાથે 18,484.10ના સ્તર પર બંધ થયો છે.
Stock Market India મજબૂતી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 762 પોઈન્ટ ઉછળ્યો
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 762.10 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 216.85 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.
Stock Market India મજબૂતી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 762 પોઈન્ટ ઉછળ્યો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સએપોલો હોસ્પિટલ (Apollo Hospital) 4.64 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 4.41 ટકા, બીપીસીએલ (BPCL) 3.63 ટકા, તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cosn. Prod) 3.02 ટકા, ઈન્ફોસિસ (Infosys) 2.90 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સસિપ્લા (Cipla) -1.14 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) -0.93 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -0.44 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -0.12 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -0.06 ટકા.