ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India શેરબજારમાં મંદી, સેન્સેક્સ 635 પોઈન્ટ તૂટ્યો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 635.05 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 186.20 પોઈન્ટ તૂટીને બંધ થયો છે.

Stock Market India શેરબજારમાં મંદી, સેન્સેક્સ 635 પોઈન્ટ તૂટ્યો
Stock Market India શેરબજારમાં મંદી, સેન્સેક્સ 635 પોઈન્ટ તૂટ્યો

By

Published : Dec 21, 2022, 5:17 PM IST

અમદાવાદસપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 635.05 પોઈન્ટ (1.03 ટકા)ના ઘટાડા સાથે 61,067.24ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 186.20 પોઈન્ટ (1.01 ટકા) તૂટીને 18,199.10ના સ્તર પર બંધ થયો છે.

માર્કેટની આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સડિવાઈસ લેબ્સ (Divis Labs) 4.99 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 3.69 ટકા, સિપ્લા (Cipla) 3.38 ટકા, સન ફાર્મા (Sun Pharma) 1.75 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 1.03 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સઅદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterpris) -6.32 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -3.01 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -2.19 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -2.10 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -2.08 ટકા.

ABOUT THE AUTHOR

...view details