અમદાવાદસપ્તાહના ત્રીજા દિવસે (બુધવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 417.81 પોઈન્ટ (0.67 ટકા)ના ઉછાળા સાથે 63,099.65ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 140.30 પોઈન્ટ (0.75 ટકા)ના વધારા સાથે 18,758.35ના સ્તર પર બંધ થયો છે.
Stock Market India શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી યથાવત્, સેન્સેક્સ 63000ને પાર - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 417.81 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 140.30 પોઈન્ટ (0.75 ટકા)ના વધારા સાથે 18,758.35ના સ્તર પર બંધ થયો છે.
Stock Market India શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી યથાવત્, સેન્સેક્સ 63000ને પાર
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સએમ એન્ડ એમ (M&M) 3.71 ટકા, હિન્દલ્કો (Hindalco) 3.38 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) 2.54 ટકા, ગ્રેસિમ (Grasim) 2.19 ટકા, એસબીઆઈ લાઈફ ઇન્શ્યોરન્સ (SBI Life Insurance) 1.92 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઈન્ડસઇન્ડ બેન્ક (IndusInd Bank) -1.11 ટકા, એસબીઆઈ (SBI) -0.94 ટકા, એચસીએલ ટેક (HCL Tech) -0.75 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 0.75 ટકા, આઈટીસી (ITC) -0.70 ટકા, સન ફાર્મા (Sun Pharma) -0.54 ટકા.