અમદાવાદસપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 91.62 (0.15 ટકા)ના ઉછાળા સાથે 61,510.58ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 23.05 પોઈન્ટ (0.13 ટકા)ના વધારા સાથે 18,267.25ના સ્તર પર બંધ થયો છે.
Stock Market India શેરબજારમાં તેજી, સેન્સેક્સ 91 નિફ્ટી 23 પોઈન્ટ ઉછળ્યો
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 91.62 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 23.05 પોઈન્ટના (0.13 ટકા)ના વધારા સાથે બંધ થયો છે.
Stock Market India શેરબજારમાં તેજી, સેન્સેક્સ 91 નિફ્ટી 23 પોઈન્ટ ઉછળ્યો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સએપોલો હોસ્પિટલ (Apollo Hospital) 3.03 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 1.49 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 1.45 ટકા, એસબીઆઈ (SBI) 1.43 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 1.42 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ અદાણી એન્ટરપ્રાઇઝ (Adani Enterpris) -3.24 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -1.22 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -1.00 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -0.99 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -0.63 ટકા.