ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: માર્કેટમાં તેજી, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો - National Stock Exchange News

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 600 પોઈન્ટ અને નિફ્ટી 150થી વધુ પોઈન્ટની તેજી સાથે થયો છે.

Stock Market India: માર્કેટમાં તેજી, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India: માર્કેટમાં તેજી, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Feb 14, 2023, 4:26 PM IST

અમદાવાદઃસપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 600.42 પોઈન્ટ (0.99 ટકા)ના ઉછાળા સાથે 61,032.26ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 158.95 પોઈન્ટ (0.89 ટકા)ની તેજી સાથે 17,929.85ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી.

આ પણ વાંચોઃHome loan: હોમ લોન પર વધતા દેવાના બોજને કેવી રીતે દૂર કરશો, જાણો

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃયુપીએલ 3.79 ટકા, આઈટીસી 3.27 ટકા, રિલાયન્સ 2.36 ટકા, અદાણી પોર્ટ્સ 2.06 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ 1.87 ટકા.

આ પણ વાંચોઃVegetables Pulses Price : શાકભાજી કઠોળના ભાવમાં થોડી હલચલ

સૌથી વધુ ગગડેલા શેર્સઃઆઈશર મોટર્સ -2.37 ટકા, એપોલો હોસ્પિટલ -2.06 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ 1.48 ટકા, બીપીસીએલ -1.12 ટકા, ગ્રેસિમ -1.08 ટકા.

ABOUT THE AUTHOR

...view details