અમદાવાદસપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 274.12 પોઈન્ટ (0.45 ટકા)ના વધારા સાથે 61,418.96ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 84.25 પોઈન્ટ (0.46 ટકા)ના ઉછાળા સાથે 18,244.20ના સ્તર પર બંધ થયો છે.
Stock Market India શેરબજાર માટે આજનો દિવસ રહ્યો મંગળ, સેન્સેક્સ 274 પોઈન્ટ ઉછળ્યો - બોમ્બે સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 274.12 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 84.25 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.
Stock Market India શેરબજાર માટે આજનો દિવસ રહ્યો મંગળ, સેન્સેક્સ 274 પોઈન્ટ ઉછળ્યો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 2.68 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 1.90 ટકા, એનટીપીસી (NTPC) 1.76 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 1.37 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 1.36 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સબીપીસીએલ (BPCL) -1.13 ટકા, નેશલે (Nestle) -0.77 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) -0.53 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -0.50 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) -0.25 ટકા.