ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India શેરબજાર માટે બીજો દિવસ રહ્યો મંગળ, સેન્સેક્સ 550 પોઇન્ટ ઉછળ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

અમદાવાદ સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 549.62 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 175.15 પોઈન્ટની તેજી સાથે બંધ થયો છે.

Stock Market India શેરબજાર માટે બીજો દિવસ રહ્યો મંગળ, સેન્સેક્સ 550 પોઇન્ટ ઉછળ્યો
Stock Market India શેરબજાર માટે બીજો દિવસ રહ્યો મંગળ, સેન્સેક્સ 550 પોઇન્ટ ઉછળ્યો

By

Published : Oct 18, 2022, 3:42 PM IST

અમદાવાદસપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 549.62 પોઈન્ટ (0.94 ટકા)ના ઉછાળા સાથે 58,960.60ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 175.15 પોઈન્ટ (1.01 ટકા)ની તેજી સાથે 17,486.95ના સ્તર પર બંધ થયો છે. દિવાળી પહેલા શેરબજારમાં (Stock Market India) તેજી આવતા રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સએસબીઆઈ (SBI) 3.54 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 2.94 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 2.96 ટકા, નેશલે (Nestle) 2.59 ટકા, આઈટીસી (ITC) 2.48 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સએનટીપીસી (NTPC) -0.89 ટકા, એચડીએફસી (HDFC) -0.78 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -0.35 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) -0.32 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 0.29 ટકા.

ABOUT THE AUTHOR

...view details