અમદાવાદસપ્તાહનો બીજો દિવસ ભારતીય શેરબજાર માટે મંગળ (Stock Market India) સાબિત થયો છે. કારણ કે, શેરબજારનું ઓપનિંગ અને ક્લોઝિંગ બંને મજબૂતી સાથે થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 455.95 પોઈન્ટ (0.76 ટકા)ના ઉછાળા સાથે 60,571.08ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 133.70 પોઈન્ટ (0.75 ટકા)ના વધારા સાથે 18,070.05ના સ્તર પર બંધ થયો છે.
Stock Market India સતત બીજા દિવસે ઉછાળા સાથે બંધ થયું શેરબજાર - બોમ્બે સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 455.95 પોઈન્ટ અને નિફ્ટી 133.70 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે. Stock Market India, Bombay Stock Exchange News, National Stock Exchange News.
![Stock Market India સતત બીજા દિવસે ઉછાળા સાથે બંધ થયું શેરબજાર Stock Market India સતત બીજા દિવસે ઉછાળા સાથે બંધ થયું શેરબજાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16359854-thumbnail-3x2-stock.jpg)
Stock Market India સતત બીજા દિવસે ઉછાળા સાથે બંધ થયું શેરબજાર
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સતાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod) 2.85 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 2.37 ટકા, બ્રિટેનિયા (Britannia) 2.34 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) 1.96 ટકા, ટાઈટન કંપની (Titan Company) 1.67 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સશ્રી સિમેન્ટ્સ (Shree Cements) -0.84 ટકા, સિપ્લા (Cipla) -0.55 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -0.48 ટકા, બીપીસીએલ (BPCL) -0.45 ટકા, ટીસીએસ (TCS) -0.42 ટકા.