ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજારમાં મંદીનો માહોલ, સેન્સેક્સે ગુમાવી 53,000ની સપાટી - Share Market India Update

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજાર (Share Market India) મોટા કડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,457 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 427 પોઈન્ટ તૂટીને બંધ થયો છે.

Share Market India: શેરબજારમાં મંદીનો માહોલ, સેન્સેક્સે ગુમાવી 53,000ની સપાટી
Share Market India: શેરબજારમાં મંદીનો માહોલ, સેન્સેક્સે ગુમાવી 53,000ની સપાટી

By

Published : Jun 13, 2022, 3:55 PM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સતત નબળા સંકેત મળવાના કારણે ભારતીય શેરબજારમાં (Share Market India) પહેલા જ દિવસે ભૂકંપ જોવા મળ્યો હતો. સાથે જ રોકાણકારોના પૈસા ધોવાતા તેમને રડવાનો વારો આવ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,457 પોઈન્ટના ઘટાડા સાથે 52,847ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 427 પોઈન્ટ તૂટીને 15,774ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-FPI એ જૂનમાં અત્યાર સુધીમાં સ્ટોક માર્કેટમાંથી ઉપાડ્યા રુપિયા 14,000 કરોડ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ -નેશલે (Nestle) 0.47 ટકા, બજાજ ઑટો (Bajaj Auto) 0.01 ટકા.

આ પણ વાંચો-ભારતીય ફોરેક્સ રિઝર્વમાં 306 મિલિયન ડોલર ઘટીને ડોલર 601 બિલિયન ડોલરનો થયો ઘટાડો

સૌથી વધુ ગગડેલા શેર્સ -બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -7.08 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -5.46 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -5.23 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -5.22 ટકા, હિન્દલ્કો (Hindalco) -5.00 ટકા.

ABOUT THE AUTHOR

...view details