ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India શેરબજારમાં પહેલા જ દિવસે ધબડકો, સેન્સેક્સ 953 પોઈન્ટ તૂટ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

ભારતીય શેરબજાર (Share Market India) પહેલા દિવસે નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 953.70 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 311.05 પોઈન્ટની નબળાઈ સાથે બંધ થયો છે.

Share Market India શેરબજારમાં પહેલા જ દિવસે ધબડકો, સેન્સેક્સ 953 પોઈન્ટ તૂટ્યો
Share Market India શેરબજારમાં પહેલા જ દિવસે ધબડકો, સેન્સેક્સ 953 પોઈન્ટ તૂટ્યો

By

Published : Sep 26, 2022, 3:53 PM IST

અમદાવાદવૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સતત નબળા સંકેતના કારણે ભારતીય શેરબજારમાં (Share Market India ) પહેલા દિવસે જ ધબડકો જોવા મળ્યો હતો. ત્યારે આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 953.70 પોઈન્ટ (1.64 ટકા)ના ઘટાડા સાથે 57,145.22ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 311.05 પોઈન્ટ (1.85 ટકા)ની નબળાઈ સાથે 17,016.18ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 58,000 અને નિફ્ટી 18,000ની નીચે પહોંચી ગયો છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સએશિયન પેઇન્ટ્સ (Asian Paints) 1.26 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 1.21 ટકા, ઇન્ફોસિસ (Infosys) 1.08 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 0.75 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 0.61 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સતાતા મોટર્સ (Tata Motors) -6.05 ટકા, હિન્દલ્કો (Hindalco) -5.79 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -5.52 ટકા, મારુતી સુઝૂકી (Maruti Suzuki) -5.44 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -4.69 ટકા.

ABOUT THE AUTHOR

...view details