ગુજરાત

gujarat

ETV Bharat / business

Patrol Diesel Price: અનિશ્ચિત અઠવાડિયું, મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઉતાર ચડાવ - Vadodara Patrol Diesel Price

ગુજરાતમાં ચાલુ અઠવાડિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઉતાર-ચડાવ થયા હતા. શેરમાર્કેટ આ સપ્તાહ દરમિયાન સતત નવા રેકોર્ડ બનાવ્યા બાદ ગઈકાલે ધોવાઈ ગયુ હતું. ગાંધીનગર, સુરત , વડોદરામાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવમાં નજીવો વધારો થયો છે. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયા. ત્યારે આજે કયા શહેરમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે અને છેલ્લા છ દિવસમાં ભાવ શું રહ્યા આવો જાણીએ...

Patrol Diesel Price
Patrol Diesel Price

By

Published : Jul 22, 2023, 11:01 AM IST

Updated : Jul 22, 2023, 11:27 AM IST

ગાંધીનગર : ગુજરાતભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ફેરફાર જોવા મળ્યા હતા. પરંતુ સરેરાશ કોઈ રાહત મળી નથી. શેરમાર્કેટ આ સપ્તાહ દરમિયાન સતત નવા રેકોર્ડ બનાવ્યા બાદ ગઈકાલે ધોવાઈ ગયું હતું. જ્યારે ક્રુડ માર્કેટમાં એક પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે. રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શું છે, આવો જાણીએ.

ગાંધીનગરના ભાવ : તારીખ 22 જુલાઈ શનિવારના રોજ ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.64 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.39 રૂપિયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.01 પૈસાનો વધારો થયો છે.

તારિખ 16 થી 21 જુલાઈની પેટ્રોલની કિંમત અનુક્રમે 96.64, 96.63, 96.55, 96.64, 96.63 અને 96.63 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.33 ટકાનો વધારો દેખાડે છે. જ્યારે ડીઝલની કિંમત અનુક્રમે 92.39, 92.38, 92.30, 92.39, 92.38 અને 92.38 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.33 ટકાનો વધારો દેખાડે છે.

સુરતના ભાવ :તારીખ 22 જુલાઈ શનિવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.55 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.32 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં અનુક્રમે 0.23 અને 0.24 પૈસાનો વધારો થયો છે.

તારીખ 16 થી 21 જુલાઈની પેટ્રોલની કિંમત અનુક્રમે 96.51, 96.30, 96.25, 96.59, 96.25 અને 96.32 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.70 ટકાનો વધારો દેખાડે છે. જ્યારે ડીઝલની કિંમત અનુક્રમે 92.28, 92.06, 92.01, 92.35, 92.01 અને 92.08 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.73 ટકાનો વધારો દેખાડે છે.

અમદાવાદના ભાવ : તારીખ 22 જુલાઈ શનિવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.42 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.17 રુપીયા પ્રતિ લિટર છે. આમ આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઈ જ વધારો-ઘટાડો થયો નથી.

તારીખ 16 થી 21 જુલાઈની પેટ્રોલની કિંમત અનુક્રમે 96.98, 96.50, 96.51, 96.42, 96.51 અને 96.42 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.72 ટકાનો વધારો દેખાડે છે. જ્યારે ડીઝલની કિંમત અનુક્રમે 92.73, 92.24, 92.25, 92.17, 92.25 અને 92.17 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.76 ટકાનો વધારો દેખાડે છે.

મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઉતાર ચડાવ

રાજકોટના ભાવ : તારીખ 22 જુલાઈ શનિવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.19 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.95 રુપીયા પ્રતિ લિટર છે. આમ આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઈ જ વધારો-ઘટાડો થયો નથી.

ઉપરાંત તા. 16 થી 21 જુલાઈ દરમિયાન પેટ્રોલની કિંમત સતત 96.16 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.45 ટકાનો ઘટાડો દેખાડે છે. જ્યારે ડીઝલની કિંમત પણ આ સપ્તાહ દરમિયાન 91.95 રુપીયા પ્રતિ લિટર પર સ્થિર રહી હતી. જે સરેરાશ 0.47 ટકાનો ઘટાડો દેખાડે છે.

વડોદરાના ભાવ :તારીખ 22 જુલાઈ શનિવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.16 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.90 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.12 પૈસાનો વધારો થયો છે.

તારીખ 16 થી 21 જુલાઈની પેટ્રોલની કિંમત અનુક્રમે 96.08, 96.04, 96.16, 96.08, 96.16 અને 96.04 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.44 ટકાનો વધારો દેખાડે છે. જ્યારે ડીઝલની કિંમત અનુક્રમે 91.82, 91.78, 91.90, 92.82, 91.90 અને 91.78 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.46 ટકાનો વધારો દેખાડે છે.

અસર :ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે. જીવન જરુરિયાતની ચીજ-વસ્તુઓની કિંમતોમાં વધઘટ થતી રહે છે. છેલ્લા છ દિવસથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નહિવત ફેરફાર છે. પરંતુ અન્ય વસ્તુઓની વધતી કિંમતને જોતા આવનાર દિવસોમાં ભાવ વધારો થાય તેવી શક્યતા છે. દેશભરમાં દૈનિક ધોરણે સવારે 6 થી 7 કલાકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

  1. UPI PAYMENT: UAE પછી હવે શ્રીલંકામાં ભારતીયો કરી શકશે UPIથી પેમેન્ટ
  2. Go First: યાત્રી કૃપયા ધ્યાન દે....ગો એર ગગનવિહાર કરવા માટે તૈયાર, મળી ગઈ મંજૂરી
Last Updated : Jul 22, 2023, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details