અમદાવાદગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price Today) જાણવા ખૂબ જ જરૂરી છે.
સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો - Gold Silver Price Today
રાજ્યમાં આજે 13 ડિસેમ્બરના સોના અને ચાંદીના (Gold Silver Price in Gujarat) ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે. આથી જો તમે ચાંદી કે સોનું ખરીદવા માગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ ગણાશે. કારણ કે, ખર્ચ ઓછો થશે. ત્યારે રાજ્યના મહાનગરોમાં શું ભાવ છે આવો જોઈએ. (Gold Silver Price on 13 december)
સોનું ચાંદીના ભાવમાં સામાન્ચ ઘટાડો
સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ)
શહેર | આજનો ભાવ | ગઈકાલનો ભાવ | તફાવત |
અમદાવાદ | 53,610 | 53,510 | - 100 |
સુરત | 53,510 | 53,610 | +100 |
વડોદરા | 53,510 | 53,610 | +100 |
ચાંદીના ભાવ પર નજર (પ્રતિકિલોનો ભાવ)
શહેર | આજનો ભાવ | ગઈકાલનો ભાવ | તફાવત |
અમદાવાદ | 72,800 | 72,800 | 0 |
સુરત | 72,800 | 72,500 | -300 |
વડોદરા | 72,800 | 72,500 | -300 |
Last Updated : Dec 13, 2022, 1:41 PM IST