ગુજરાત

gujarat

ETV Bharat / business

Gold Silver Price : સોના-ચાંદીના ભાવમા કોઈ ફેરફાર નહી - Gold Silver Price in Gujarat

રાજ્યમાં આજે 9 જાન્યુઆરીએ સોનાના (Gold Silver Price in Gujarat) કે ચાંદીના ભાવમાં પણ કોઈ વધારો કે ઘટાડો (Gold Silver Price Today) થયો નથી. ત્યારે રાજ્યના મહાનગરોમાં સોના (today gujarat bullion market)અને ચાંદીનાનો શું ભાવ છે આવો જોઈએ. (Gold Silver Price Today)

Gold Silver Price : સોના-ચાંદીના ભાવમા કોઈ ફેરફાર નહી
Gold Silver Price : સોના-ચાંદીના ભાવમા કોઈ ફેરફાર નહી

By

Published : Jan 9, 2023, 7:42 AM IST

અમદાવાદ :ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price Today) જાણવા ખૂબ જ જરૂરી છે.

સોના-ચાંદીના ભાવ
શહેર આજનો ભાવ ગઈકાલનો ભાવ તફાવત
અમદાવાદ 55,060 55,060 0
સુરત 55,060 55,060 0
વડોદરા 55,060 55,060 0

ચાંદીના ભાવપર નજર (પ્રતિકિલોનો ભાવ)

શહેર આજનો ભાવ ગઈકાલનો ભાવ તફાવત
અમદાવાદ 74,400 74,400 0
સુરત 74,400 74,400 0
વડોદરા 74,400 74,400 0

ABOUT THE AUTHOR

...view details