ગુજરાત

gujarat

ETV Bharat / business

Gold Silver price : સોનાનો ભાવ સ્થિર, ચાંદીના ભાવમાં વધારો

રાજ્યમાં આજે 04 માર્ચ ફેબ્રુઆરીએ સોના (Gold Silver Price in Gujarat) ચાંદીના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના મહાનગરોમાં સોના (today gujarat bullion market) અને ચાંદીનાનો શું ભાવ છે આવો જોઈએ. (Gold Silver Price Today)

Gold Silver price : સોનાનો ભાવ સ્થિર, ચાંદીના ભાવમાં વધારો
Gold Silver price : સોનાનો ભાવ સ્થિર, ચાંદીના ભાવમાં વધારો

By

Published : Mar 4, 2023, 8:07 AM IST

અમદાવાદ :રાજ્યમાં સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનુ તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price Today) જાણવા ખૂબ જ જરૂરી છે.

આજે સોના ચાંદીનો ભાવ

સોનાના ભાવ પર નજર (24 કેરેટ)

શહેર આજનો ભાવ ગઈકાલનો ભાવ તફાવત
અમદાવાદ 55,880 55,880 0
સુરત 55,880 55,880 0
વડોદરા 55,880 55,880 0

ચાંદીના ભાવ પર નજર (પ્રતિકિલોનો ભાવ)

શહેર આજનો ભાવ ગઈકાલનો ભાવ તફાવત
અમદાવાદ 64,430 64,070 +360
સુરત 64,430 64,070 +360
વડોદરા 64,430 64,070 +360

ABOUT THE AUTHOR

...view details