લંડનઃ UKની કોર્ટે વિજય માલ્યાની અરજીને નકારી કાઢી છે. ભાગેડુ વિજય માલ્યા પાસે હવે ભારત પ્રત્યાર્પણ સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. આપને જણાવી દઈએ કે, વિજય માલ્યાને રુપિયા 9 હજાર કરોડની કથિત છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસ માટે ભારતને સોંપવામાં આવશે.
UK કોર્ટે વિજય માલ્યાની અપીલને નકારી, પ્રત્યાર્પણ સિવાય કોઈ વિકલ્પ બાકી નહીં - બિઝનેસ ન્યૂઝ
UKની કોર્ટે વિજય માલ્યાની અરજીને નકારી કાઢી છે. ભાગેડુ વિજય માલ્યા પાસે હવે ભારત પ્રત્યાર્પણ સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.

Vijay malya
વધુ માહિતી ઉમેરવામાં આવી રહી છે.....