બેંગલુરુઃ ટીવીએસ મોટર કંપનીએ ઈલેકટ્રિક વાહનની હરિફાયઇમાં પગ મુક્યો છે. ટીવીએસ મોટર કંપનીએ ઈ સ્કુટર લોન્ચ કર્યુ છે. જેની કિંમંત 1.15 લાખ રૂપિયા છે.
આ ઈ-સ્કુટર ટીવીએસ આઈક્યુબમા ઈલેક્ટ્રિકની 4.4 કેવીની મોટર લાગેલી છે. આ સાથે જ સ્કુટરની એવરેજ 78 kmની છે. એકવાર સંપુર્ણ ચાર્જ થયા બાદ 75 કિલોમીટર સુધી દોડી શકશે. જો સ્કુટરની ગતિની વાત કરીએ તો આ ઈ-સ્કુટર શૂન્યથી 40 કિલોમીટર સુધીની ઝડપ 4.2 સેકન્ડમાં પકડી શકશે.