ગુજરાત

gujarat

ETV Bharat / business

લાલ નિશાન સાથે ખુલ્યા શેયર બજાર, Infosysમાં 14 ટકાનો ઘટાડો - બેન્કિંગ તથા ઉર્જા વિસ્તારની કંપનિયોના શેયરમાં ઉછાળો

મુંબઇ: મંગળવારના રોજ દેશના શેયર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.સેન્સેક્સ 64.95 પોઇન્ટના ઘટાડા સાથે 39,233.40 પર,જોકે નિફ્ટી 4.7 પોઇન્ટની સાથે 11,657.15 પર ખુલ્યું હતું.

લાલ નિશાન સાથે ખુલ્યા શેયર બજાર,Infosysમાં 14 ટકાનો ઘટાડો

By

Published : Oct 22, 2019, 1:26 PM IST

હાલ BSEના 30 શેરોમાં પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સમાં લગભગ 30 પોઈન્ટ એટલે કે 0.08 ટકા સામાન્ય વધારા સાથે 39,328ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટીમાં 22 પોઈન્ટના ઉછાળા સાથે 11,642.55ને પાર કારોબાર કરી રહ્યો છે.


Infosysના શેયરમાં 14 ટકાનો ઘટાડો તો બેન્કિંગ તથા ઉર્જા વિસ્તારની કંપનિયોના શેયરમાં ઉછાળો જોવા મળ્યો હતો. મિડ અને સ્મોલકેપ શેરોમાં કેટલીક ખરીદારી જોવા મળી રહી છે. BSEના મિડકેપ ઇન્ડેક્સમાં 0.28 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.18 ટકાની મજબુતી સાથે કારોબાર કરી રહ્યો છે. તેલ ગેસ શેરોમાં આજે તેજી જોવા મળી રહી છે. BSEના ઓયલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં 1.6 ટકાની મજબુતી સાથે કારોબાર કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details