મુંબઈ: શુક્રવારે ભારતીય બજારોમાં જોરદાર શરૂઆત થઈ હતી. કારોબારની શરૂઆતમાં BSEના 30 શેર પર આધારિત સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
વધીને ખુલ્યા ભારતીય શેરબજાર, સેનસેક્સમાં 1 હજાર અંકનો ઉછાળો - નિફટી
સેન્સેક્સ 986.93 પોઇન્ટના વધારા સાથે 30,933.70 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો હતો.
વધીને ખુલ્યા ભારતીય શેરબજાર, સેનસેક્સમાં 1 હજાર અંકનો ઉછાળો
સેન્સેક્સ 986.93 પોઇન્ટના વધારા સાથે 30,933.70 પોઇન્ટ સાથે કારોબાર કરી રહ્યો હતો, જ્યારે nseના 50 શોર પર આધારિત નિફ્ટી 283.05 પોઇન્ટના વધારા સાથે 8,924.50 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યું હતું.