કારોબારના અંતે સૌથી મોટો ઘટાડો યસ બેન્કમાં જોવા મળ્યો. આ બેંકના શેર 9.50 ટકા સુધી ગગડ્યા. ઉપરાંત indusind બેન્કના શેર 7.15 ટકા સુધી ઘટ્યા. ઉપરાંત એસબીઆઈના શેરમાં પણ 4.82% અને એક્સિસ બેન્કના શેર 2.45 ટકા ઘટીને બંધ થયા.
સેન્સેક્સ 289 અંકથી વધુ ઘટ્યો, બેન્ક અને ઑટો કંપનીના શેરમાં ઘટાડો - NSE
મુંબઇ: કારોબારી સત્રના બીજા દિવસે સ્થાનિક બજાર ઘટીને બંધ થયા હાતા. કારોબારના અંતમાં સેનસેક્સ 289.13 અંક ઘટીને 37,397 ના સ્તર પર, જ્યારે નિફ્ટી પણ 103.80 અંક ગગડીને 11,085 ના સ્તર પર બંધ થયું હતુ.
ghj
આ ઉપરાંત TCS 2.32 ટકા, HCL ટેક, 0.83 ટકા, ITC 0.49 ટકા, HDFC બેન્ક 0.39 ટકા તથા NTPC માં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો.