ગુજરાત

gujarat

ETV Bharat / business

સેનસેક્સ પ્રથમ વખત 42 હજારને પર, નિફ્ટી પણ રેકોર્ડ સ્તર પર - સેનસેક્સ રેકોર્ડ સ્તર પર

મુંબઇ: શેરબજારમાં આજે ફરી એક વખત જોરદાર ઉછાળો આવ્યો હતો. શેરબજારે આજે ફરી એક વખત રેકોર્ડ બનાવ્યો હતો. BSEના 30 શેર પર આધારિત સેનસેક્સ 185 અંક વધીને 42,058.01 ને પાર પહોંચ્યો હતો. જ્યારે NSEના 50 શેર પર આધારિત નિફ્ટીમાં પણ 46 અંકનો વધારો નોંધાયો હતો અને 12,389.05 ના ઉચ્ચસ્તર પર પહોંચ્યો હતો.

sdg
ff

By

Published : Jan 16, 2020, 12:58 PM IST

માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર અમેરિકા અને ચીન વચ્ચેની પ્રથમ ટ્રેડ ડીલ સાઇન થવાથી તેની અસર એશિયાઇ બજારો પર પડી છે.

આ પહેલા સેન્સેક્સ સવારે 52.01 અંકોની તેજી સાથે સવારે 41,883.09 પર ખુલ્યો,જ્યારે નિફ્ટી 3.80 પોઇન્ટ વધીને 12,343.30 પર ખુલ્યું હતું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details