મુંબઇ : અઠવાડિયાનો ચોથો કારોબારી દિવસ એટલે કે ગુરૂવારે શેર બજાર વધારા સાથે ખુલ્યો હતો.
શેરબજારમાં તેજી, સેંસેક્સમાં 600 પોઇન્ટનો ઉછાળો - શેરબજાર
આજે સવારે 9.16 કલાકે બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખે ઇન્ડેક્સ સેંસેક્સની શરૂઆત 1.80 ટકાના વધારા સાથે 600.52 અંક સાથે 33,345.04 સ્તરે પહોંચી છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 1.85 ટકાની તેજી સાથે 187.70 અંક ઉપર 9740.60 પર ખૂલ્યું છે .
શેરબજારમાં તેજી, સેંસેક્સમાં 600 પોઇન્ટનો ઉછાળો
આજે સવારે 9.16 કલાકે બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખે ઇન્ડેક્સ સેંસેક્સની શરૂઆત 1.80 ટકાના વધારા સાથે 600.52 અંક સાથે 33,345.04 સ્તરે પહોચી છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 1.85 ટકાની તેજી સાથે 187.70 અંક ઉપર 9740.60 પર ખૂલ્યું છે .
વૈશ્વિક સ્તરે ધીરે-ધીરે લોકડાઉન ખત્મ થયાની આશા સાથે રોકાણકારોની ધારણા મજબૂત જોવા મળી રહી છે. લોકડાઉન ખત્મ થવાથી આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવામાં મદદ મળશે.