ગુજરાત

gujarat

ETV Bharat / business

કરદાતાઓ માટે GSTની ચૂકવણી અંગે આવ્યા મોટા સમાચાર, માર્ચમાં કરી શકશે ચૂકવણી - GST કલેક્શન

કેન્દ્રીય નાણાંકીય મંત્રાલયે જાણકારી આપી છે કે, કરદાતાઓ માર્ચ મહિના માટે ITC દ્વારા GST ચૂકવી શકશે. કેન્દ્રિય અપ્રત્યક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ દ્વારા આ અંગે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.

કરદાતાઓ માટે GSTની ચૂકવણી અંગે આવ્યા મોટા સમાચાર, માર્ચમાં કરી શકશે ચૂકવણી
કરદાતાઓ માટે GSTની ચૂકવણી અંગે આવ્યા મોટા સમાચાર, માર્ચમાં કરી શકશે ચૂકવણી

By

Published : Mar 22, 2021, 9:41 AM IST

  • કેન્દ્રીય અપ્રત્યક્ષ અને કસ્ટમ્સ બોર્ડે શનિવારે GST અંગે નિવેદન આપ્યું
  • માર્ચ મહિના માટે બાકી GSTની ચૂકવણી કરી શકશે
  • ફેબ્રુઆરીમાં GST કલેક્શન 1.13 લાખ કરોડ રૂપિયા રહ્યું

નવી દિલ્હી:નાણા મંત્રાલયે કહ્યું કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કરદાતા પોતાના ક્રેડિટ લેઝરમાં ઉપલબ્ધ ડેટા ક્રેડિટ (ITC)ની માર્ચ મહિના માટે બાકી GSTની ચૂકવણી કરી શકે છે.

આ પણ વાંચો:જેટ પહેલાં નાણા મંત્રાલય સોશિયલ મીડિયા અભિયાન શરૂ કરશે

ફેબ્રુઆરીમાં GST કલેક્શન 1.13 લાખ કરોડ

કેન્દ્રીય અપ્રત્યક્ષ અને કસ્ટમ્સ બોર્ડે (CBIC) શનિવારના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'કરદાતાઓ માર્ચ મહિનાની GSTની ચૂકવણી અંતર્ગત નિયત ક્રેડિટનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે છે. 'ફેબ્રુઆરીમાં GST કલેક્શન સતત 5મા મહિનામાં એક લાખ કરોડ રૂપિયાથી વધું રહ્યું છે. ફેબ્રુઆરીમાં GST કલેક્શન 1.13 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

આ પણ વાંચો:અર્થતંત્રને વેગ આપવા નવા ઉપાયો પર વિચાર કરી રહ્યું છે નાણા મંત્રાલય

ABOUT THE AUTHOR

...view details