બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 21.20 પોઇન્ટ અથવા 0.18 ટકાના વધારા સાથે 11,898.65 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.
સામાન્ય વધારા સાથે બંધ થયા ભારતીય બજાર, યેસ બેન્કમાં 6 ટકાનો ઘટાડો - સેન્સેક્સ ન્યૂઝ
મુંબઈ: સકારાત્મક ઘરેલું અને વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સેન્સેક્સ 35.98 અંકના વધારા સાથે 40,165.03 પોઇન્ટની સપાટી પર બંધ રહ્યો. વિદેશી ભંડોળના પ્રવાહ અને સકારાત્મક ઘરેલું અને વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ આજે 35.98 અંકના વધારા સાથે 40,165.03 પોઇન્ટની સપાટીએ બંધ થયો.
bombay stock Exchange news
સેન્સેક્સની કંપનીઓમાં ટાટા સ્ટીલ, ઈન્ડસઇન્ડ બેન્ક, અને વેદાંતાના શેર નફામાં હતાં. તો બીજી તરફ યસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર નુકશાનમાં ચાલી રહ્યા હતાં.