તેમણે કહ્યું કે,આના માટે સરકારે ટેક્સમાં બદલાવ કરવો પડશે. જેથી ભારતીય હવાઈ ક્ષેત્ર વૈશ્વિક સ્તર પર પ્રતિસ્પર્ધી બની શકે. વર્તમાનમાં ભારતીય વિમાન બાજાર ઉચ્ચ સ્તર પર કામ કરી રહ્યું છે.
ભારતીય હવાઈ ક્ષેત્રને વૈશ્વિક સ્તર પર પ્રતિસ્પર્ધી બનવું જોઇએ: સ્પાઇસજેટ
વોશિંગટન: વિશ્વની સૌથી ઝડપી વિમાન સેવા આપનાર સરકારને ભારતીય હવાઈ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર પ્રતિસ્પર્ધી બનવાની દિશામાં વિચાર કરવો જોઇએ.સ્પાઇસજેટના ચેરમેન તથા પ્રબંધક નિર્દેશક અજય સિંહે આ વાત કરી હતી.
ભારતીય વિમાન ક્ષેત્રને વૈશ્વિક સ્તર પર પ્રતિસ્પર્ધી બનવું જોઇએ: સ્પાઇસજેટ
સિંહએ આ અંગે જણાવ્તા કહ્યું કે, હવાઈ ક્ષેત્રમાં ટેક્સ ઓછો કરવો જોઇએ. જેથી સમગ્ર ક્ષેત્રને એક રોજગાર સર્જક ક્ષેત્રના રૂપમાં જોઇ શકાય. આ ક્ષેત્ર દેશને વિશ્વ સાથે જોડે છે.