ગુજરાત

gujarat

ETV Bharat / business

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો યથાવત, જાણો આજનો ભાવ - BUSINESSNEWS

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 21મા દિવસે વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં 20 વખત વધારો થયો છે. 7 જૂનથી પેટ્રોલ કુલ 9.12 રુપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે.

etv bharat
etv bharat

By

Published : Jun 28, 2020, 12:05 PM IST

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ પ્રતિ લીટરે 25 પૈસા અને ડીઝલ 21 પૈસા મોંઘુ થયું છે. અત્યારસુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ક્રમશ : 9.12 અને 11.01 રુપિયાનો વધારો થયો છે.

પેટ્રોલના ભાવ પ્રતિ લીટરે
દિલ્હી 80.38 રુપિયા
કોલકતા 82-05 રુપિયા
મુંબઈ 87.14 રુપિયા
ચેન્નઈ 83.59 રુપિયા
ડીઝલના ભાવ પ્રતિ લીટરે
દિલ્હી 80 .40 રુપિયા
કોલકતા 75.52 રુપિયા
મુંબઈ 78.71 રુપિયા
ચેન્નઈ 77.61 રુપિયા

આપને જણાવી દઈએ કે, દરરોજ સવારે 6 કલાકે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. સવારે 6 કલાકથી નવા ભાવ લાગુ થાય છે.

ABOUT THE AUTHOR

...view details