ગુજરાત

gujarat

ETV Bharat / business

શાકભાજી અને કઠોળમાં ભાવ વધ્યો, જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 2.59 ટકાએ પહોંચ્યો - જથ્થાબંધ ફુગાવો વધ્યો

નવી દિલ્હી: શાકભાજી અને કઠોળ સહિતના ખાદ્યપદાર્થોને કારણે ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધીને 2.59 ટકા થયો છે.

wpi
wpi

By

Published : Jan 14, 2020, 1:37 PM IST

નવેમ્બરમાં માસિક જથ્થાબંધ સૂચઆંક (WPI) પર આધારિત નવેમ્બરમાં વાર્ષિક ફુગાવાનો દર 0.58 ટકા હતો. એક વર્ષ પહેલા, ડિસેમ્બર 2018માં આ ફુગાવો 3.46 ટકા હતો. જેના કારણે જાન્યુઆરીમાં છૂટક ફુગાવો વધવાની સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details