ગુજરાત

gujarat

ETV Bharat / business

કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળ્યા બાદ NOKIAએ પ્લાન્ટ બંધ કર્યો - hyundai

પરીક્ષણ કરાયેલા 56 કર્મચારીઓમાંથી 18 કાંચીપુરમથી અને 22 પડોશી જિલ્લાઓ તિરુવલ્લુર અને ચેંગલપટ્ટુથી આવ્યાં હતાં, જેઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો, ત્યાર બાદ NOKIAએ પ્લાન્ટ બંધ કર્યો છે.

Nokia plant shut after employees test Covid positive
કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળ્યા બાદ NOKIAએ પ્લાન્ટ બંધ કર્યો

By

Published : May 25, 2020, 10:53 PM IST

ચેન્નઈઃ પરીક્ષણ કરાયેલા 56 કર્મચારીઓમાંથી 18 કાંચીપુરમથી અને 22 પડોશી જિલ્લાઓ તિરુવલ્લુર અને ચેંગલપટ્ટુથી આવ્યા હતાં, જેઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો, ત્યાર બાદ NOKIAએ પ્લાન્ટ બંધ કર્યો છે.

ચેન્નાઈ નજીક શ્રીપેરંબુદુર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) સ્થિત NOKIA પ્લાન્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે. 40 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા કંપનીએ આ નિર્ણય લીધો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details