નવી દિલ્હી : એશિયા પેસિફિક ક્ષેત્રની ફક્ત 20 ટકા બિન-નાણાકીય કંપનીઓને કોરોના વાઇરસ સંકટને કારણે વધારે જોખમની પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસીસે ગુરુવારે આ અંદાજ લગાવ્યો હતો.
કોવિડ -19ને કારણે એશિયા પેસિફિકની 20 ટકા બિન-નાણાકીય કંપનીઓ પર વધારે જોખમ : મૂડીઝ - મૂડીઝ રિપોર્ટ
મૂડીના અહેવાલમાં જણાવાયું છે કે આ માહામારીના કારણે આ 20 ટકા કંપનીઓને વધારે જોખમનો સામનો કરવો પડશે. કારણ કે ગ્રાહકોની માગમાં બદલાવ અને વૈશ્વિક સ્તર પર યાત્રા અંકુશની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે.

moody
મૂડીના અહેવાલમાં જણાવાયું છે કે આ માહામારીના કારણે આ 20 ટકા કંપનીઓને વધારે જોખમનો સામનો કરવો પડશે. કારણ કે ગ્રાહકોની માગમાં બદલાવ અને વૈશ્વિક સ્તર પર યાત્રા અંકુશની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે.
જ્યારે 36 ટકા કંપનીઓ એવી છે કે જેને ખૂબ ઓછા જોખમનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત 27 ટકા લોકોને ફરીથી નાણાંના જોખમનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવા છ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે. જે કોરોના વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત છે.