મુંબઈ: RBIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના વાઈરસ સંકટ દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરવા માટે સરકારે ઉદભવતા સંજોગો માટે પીએમ-કેર્સ ફંડ બનાવ્યું છે. અલગ અલગ ક્ષેત્રોમાંથી મદદ મોકલવામાં આવી રહી છે.
કોરોના સંકટ: RBIના કર્મચારીઓ PM ફંડમાં 7.30 કરોડ આપશે - RBI
RBIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના વાઈરસ સંકટ દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરવા માટે સરકારે ઉદભવતા સંજોગો માટે પીએમ-કેર્સ ફંડ બનાવ્યું છે. અલગ અલગ ક્ષેત્રોમાંથી મદદ મોકલવામાં આવી રહી છે.
કોરોના સંકટ : RBIના કર્મચારીઓ PM-કેર ફંડમાં 7.30 કરોડ રૂપિયા આપશે
RBIએ જણાવ્યું છે કે, બેન્કના કર્મચારીઓ એક અથવા એક કરતાં વધારે દિવસનો પગાર પીએમ કેર્સ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે. RBIએ કહ્યું છે કે, આ રકમ 7.30 કરોડ રુપિયા હશે.