ફોર્બ્સ: વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ સામેલ - વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓ
નવી દિલ્હી : ફોર્બ્સ મેગઝીને વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે.આ યાદીમાં ભારતના ત્રણ મહિલાઓનું સમાવેશ થાય છે.આ યાદીમાં દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 34માં સ્થાને છે.
વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા
ફોર્બ્સ 2004માં વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓમાં 100 મહિલાઓની યાદી જાહેર કરી હતી. ત્યારે 12 વર્ષે પણ તેઓ 11 વખત શક્તિશાળી મહિલાઓમાં સામેલ હતી. HCL કોર્પોકેશનની CEO રોશની નાદર મલ્હોત્રા 54માં અને બાયોકોનની હેડ કિરણ મજૂમદાર શો 65માં સ્થાને આવી છે. ત્યારે જર્મન ચાન્સલર એન્જેલા મકેર્લે દર વખતની જેમ આ વખતે પણ પ્રથમ ક્રમાંકે આવી છે.