નવી દિલ્હી: વિસ્તારા પોતાના બોઇંગ 787-9 ડ્રીમલાઇનર વિમાનોમાં વાઇ-ફાઇ સેવાઓને શુક્રવારે રજૂ કરશે, જેનો ઉપયોગ વર્તમાનમાં દિલ્હી-લંડનની ઉડાનો માટે કરવામાં આવશે. એરલાઇન્સે ગુરુવારે આ માહિતી આપી હતી.
હવે હવામાં ઇન્ટરનેટનો લઉ શકશો લાભ, વિસ્તારામાં મળશે વાઇ-ફાઇ સેવા - વિમાનમાં વાઇ-ફાઇ
વિસ્તારા શુક્રવારથી તેના બોઇંગ 787-9 ડ્રીમલાઇનર વિમાન પર વાઇ-ફાઇ સેવાઓ પ્રદાન કરશે. વિસ્તારા વિમાનમાં વાઇ-ફાઇ સેવાઓ પ્રદાન કરનારી પ્રથમ ભારતીય વિમાન કંપની છે.
![હવે હવામાં ઇન્ટરનેટનો લઉ શકશો લાભ, વિસ્તારામાં મળશે વાઇ-ફાઇ સેવા વિસ્તારા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8843713-130-8843713-1600418992536.jpg)
વિસ્તારા
વિસ્તારા એવી પહેલી ભારતની કંપની છે જે ફ્લાઇટમાં વાઇ-ફાઇ સેવાઓ રજૂ કરશે.
એરલાઇન્સે કહ્યું કે નિયત સમયે આ અંગેના ટેરિફ અને યોજનાઓની જાહેરાત કશે