ગુજરાત

gujarat

ETV Bharat / business

માઈક્રોસોફ્ટ જાપાનની અનોખી પહેલ, કર્મચારીઓને અઠવાડીયામાં ત્રણ રજા આપશે - માઈક્રોસોફ્ટ ન્યૂઝ

ટોક્યો: અમેરિકાની કંપની માઈક્રોસોફ્ટે જાપાનમાં પોતાના કર્મચારીઓને અઠવાડીયામાં ત્રણની રજા આપવાની અનોખી પહેલ કરી છે. જાપનામાં માઈક્રોસોફટના કર્મચારીઓને વધારે કામ કરવાનો સ્ટેસ રહેતો હતો.

mi

By

Published : Nov 7, 2019, 9:33 PM IST

માઈક્રોસોફટે અઠવાડીયામાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસની રજાની નક્કી કરી છે. આ સાથે કંપનીને ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. ઓગસ્ટ મહિનામાં કંપનીએ અઠવાડિયામાં ત્રણ એટલે કે, શુક્રવાર, શનિવાર અને રવિવારની રજા આપી હતી

માઈક્રોસોફ્ટે કંપનીની મિટિંગમાં સમય બચાવવા માટે 30 મિનિટથી વધારેની વાતચીતની જગ્યાએ ઓનલાઈન ચેટને પ્રોત્સાહન આપ્યું છે. કર્મચારીઓને ઈ મેલમાં વાતચીત કરવામાં પ્રોત્સાહિત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, માઈક્રોસોફ્ટે અઠવાડીયામાં કર્મચારીઓને ત્રણ રજાઓ આપી. કંપનીનો ખર્ચ પણ ઘટાડશે. કંપનીને વિજળી બિલ વગેરેમાં રાહત મળશે.

ABOUT THE AUTHOR

...view details