ગુજરાત

gujarat

ETV Bharat / business

Samsungનો Galaxy S10 Lite લૉન્ચ, 23 જાન્યુઆરીથી કરી શકાશે પ્રી-બુકિંગ - Galaxy Lite ફોન લૉન્ચ

નવી દિલ્હી: Samsung Galaxy S10 Lite, જે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં 39,999 રૂપિયામાં ભારતમાં ખરીદી માટે ઉપલ્બ્ધ થશે. આ ફોનની 23 જાન્યુઆરીથી ફ્લિપકાર્ટ પર પ્રી-ઓર્ડરથી ખરીદી શકાશે.

samsung
samsung

By

Published : Jan 13, 2020, 11:42 AM IST

Galaxy Liteમાં નવું 'સુપર સ્ટેડી IOS (ઑપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન)' હશે. જેમાં 48 MPનો મુખ્ય કેમેરા, 12 MPવો 'અલ્ટ્રા વાઇડ' અને 5 MPનો 'મેક્રો' સેન્સર હશે. જ્યારે 32 MPનો સેલ્ફી કેમેરા હશે.

આ ડિવાઇસ 6.7 ઇંચનું છે. જેમાં એજ-ટુ-એજ ઇન્ફિનિટી-ઓ ડિસ્પ્લે છે. સુપર-ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,500 mahની બેટરી, અને સેમસંગ પે સહિતની એપ્લિકેશન અને અને અનેક સેવાઓ છે.

સેમસંગે આ મહિનાની શરૂઆતમાં અન્ય ફ્લેગશિપ galaxy note 10 lite સ્માર્ટફોન સાથે નવી Samsung Galaxy S10 Liteની જાહેરાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details